પોસ્ટેડ ઓન:
05 MAY 2023 11:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરની દિવ્યાંગ મહિલા દ્વારા મન કી બાતના 100 એપિસોડ્સ પર એક પેઇન્ટિંગ શેર કર્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"અદ્ભુત પેઇન્ટિંગ! અજમેરની વહાલી દીકરી નંદિની તરફથી અભિનંદન સંદેશ જોઈને અભિભૂત થઈ ગયો! હું તેને શુભેચ્છા પાઠવું છું!”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com