પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એપ્રિલ 2023માં અત્યાર સુધીના સૌથી વધુ GST કલેક્શનની પ્રશંસા કરી
Posted On:
01 MAY 2023 6:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023 માટે અત્યાર સુધીના સૌથી વધુ ₹1.87 લાખ કરોડના GST રેવન્યુ કલેક્શનને "ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર" ગણાવ્યા છે.
નાણા મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર! નીચા કર દરો હોવા છતાં કર વસૂલાતમાં વધારો એ દર્શાવે છે કે કેવી રીતે GSTએ એકીકરણ અને પાલનમાં વધારો કર્યો છે."
YP/GP/JS
(Release ID: 1921228)
Visitor Counter : 228
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Kannada