પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોમાં ગંગા પુષ્કરલા યાત્રા આધ્યાત્મિક પ્રવાસનને વેગ આપશે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
01 MAY 2023 2:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા સિકંદરાબાદ રેલવે સ્ટેશન, તેલંગાણાથી પુરી, કાશી અને અયોધ્યાના આદરણીય શહેરોમાંથી પસાર થતી "ગંગા પુષ્કરલા યાત્રા" દેશમાં આધ્યાત્મિક પ્રવાસનને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "થોડા દિવસો પહેલા શરૂ થયેલ યાત્રા, તે ચોક્કસપણે આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપશે."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1921091)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam