પ્રધાનમંત્રીનું કાર્યાલય

છેલ્લાં 9 વર્ષ ઇન્ફ્રા સંબંધિત તમામ ક્ષેત્રો પરિવર્તનકારી રહ્યા છે: પ્રધાનમંત્રી

Posted On: 26 APR 2023 9:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2014 પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના 53,868 કિલોમીટરથી વધુના એમ્પ્લીફિકેશન અંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીની ટ્વીટ શેર કરી છે.

આ સિદ્ધિને બિરદાવતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"છેલ્લાં 9 વર્ષ તમામ ઇન્ફ્રા સંબંધિત ક્ષેત્રો પરિવર્તનકારી રહ્યા છે. બહેતર રોડ કનેક્ટિવિટીએ અર્થતંત્રના અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોને ખૂબ મજબૂત બનાવ્યા છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919697) Visitor Counter : 160