પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન પર કેન્દ્રીય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહનો લેખ શેર કર્યો
Posted On:
25 APR 2023 1:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન પર કેન્દ્રીય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહનો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ વિસ્તૃત રીતે જણાવે છે કે કેવી રીતે નેશનલ ક્વોન્ટમ મિશન સાથે, ભારત વૈશ્વિક ક્વોન્ટમ ટેક મેપ પર છે... વાંચવું જ જોઇએ!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1919433)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam