પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ST સંગમમાં મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગત માટે બાદલપરાના લોકોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
25 APR 2023 9:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનોનું પરિવારની જેમ સ્વાગત કરવા બદલ બાદલપરા ગામ, સોમનાથના લોકોને બિરદાવ્યા છે.
એસટી સંગમમ દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"જોઈને આનંદ થયો. બાદલપરાના લોકોને અભિનંદન."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1919349)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam