પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દરેકને Indiahandmade.comની મુલાકાત લેવા વિનંતી કરી
Posted On:
24 APR 2023 11:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને ભારતની સમૃદ્ધ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ હેરિટેજ માટે એક-સ્ટોપ-શોપ, Indiahandmade.comની મુલાકાત લેવા વિનંતી કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"indiahandmade.comની મુલાકાત લો અને #VocalForLocal બનવા તરફની ચળવળને વેગ આપો."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1919076)
Visitor Counter : 166
Read this release in:
Kannada
,
Assamese
,
Manipuri
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu