પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે નોંધપાત્ર બચત સુનિશ્ચિત કરી છે: પીએમ
प्रविष्टि तिथि:
19 APR 2023 2:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 પ્રતિનિધિમંડળની પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્રની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના એ એક સીમાચિહ્નરૂપ પહેલ છે જેનો હેતુ પરવડે તેવી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાનો છે. તેણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે નોંધપાત્ર બચત સુનિશ્ચિત કરી છે. G-20 ના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને આ યોજનાના પાસાઓ જોવાની તક મળી તે જોઈને આનંદ થયો."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1917882)
आगंतुक पटल : 270
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam