પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ભારતના G20 પ્રેસિડન્સી દરમિયાન 100મી G20 મીટિંગની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 17 APR 2023 6:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રમુખપદ દરમિયાન 100મી G20 બેઠકની પ્રશંસા કરી છે.

જી 20 ઈન્ડિયા દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"'એક પૃથ્વી, એક પરિવાર, એક ભાવિ' ના સિદ્ધાંત દ્વારા સંચાલિત અને 'વસુધૈવ કુટુમ્બકમ' ના અમારા સિદ્ધાંતોને અનુરૂપ, ભારતની G20 પ્રેસિડેન્સીએ વૈશ્વિક સારપને આગળ વધારવા અને વધુ સારા ગ્રહનું નિર્માણ કરવા માટે કામ કર્યું છે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1917409) आगंतुक पटल : 285
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Malayalam , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada