પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે શાર ન્યામા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 17 APR 2023 10:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા શાર ન્યમા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા એક ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આ પવિત્ર સ્થળ ભારતના તમામ ભાગોમાંથી લોકોને આકર્ષિત કરે અને બૌદ્ધ ધર્મ સાથે આપણા રાષ્ટ્રના ઊંડા મૂળના જોડાણને વધુ ગહન કરે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1917190) મુલાકાતી સંખ્યા : 202