પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં 6 રિવર ઓવર બ્રિજના ઉદ્ઘાટનની પ્રશંસા કરી

Posted On: 16 APR 2023 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિદર્ભ ક્ષેત્ર માટે ઉદ્ઘાટન કરાયેલા 6 રિવર ઓવર બ્રિજ (ROBs)ની પ્રશંસા કરી હતી.

મહારાષ્ટ્રના Dy CM શ્રી દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

"વિદર્ભ પ્રદેશમાં કનેક્ટિવિટી માટે ઉત્તમ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1917027) Visitor Counter : 162