પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કાશી દરેકની રાહ જુએ છે અને તેની મુલાકાત લેનારા બધાને મંત્રમુગ્ધ કરશે: પ્રધાનમંત્રી

Posted On: 15 APR 2023 9:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, એક નાગરિકના ટ્વીટનો જવાબ આપ્યો જેણે કાશીની મુલાકાત લેવાના 10 કારણોની યાદી આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"હું સંમત છું 😀 પણ હું એ પણ ઉમેરીશ કે કારણોની સંખ્યા 10થી વધુ છે.

કાશી દરેકની રાહ જુએ છે અને તે મુલાકાત લેનારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે."

 

I agree 😀 but I’ll also add that the number of reasons go well beyond 10.

Kashi awaits everyone and it will mesmerise all those who visit. https://t.co/7h7tF0Szx3

— Narendra Modi (@narendramodi) April 15, 2023

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 1916784) Visitor Counter : 156