પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોસ્ટ ઓફિસના બાંધકામમાં 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીના ઉપયોગની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
12 APR 2023 5:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં પોસ્ટ ઓફિસના નિર્માણમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આ હેતુ માટે ટેક્નોલોજીના નવા રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોવું સારું છે."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1915943)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam