પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ અરુણાચલ પ્રદેશમાં વિકાસ કાર્યો વિશે કહ્યું

Posted On: 11 APR 2023 2:33PM by PIB Ahmedabad

અરુણાચલ પ્રદેશમાં વિકાસ કાર્યો વિશે કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહના ટ્વીટનો જવાબ આપતા, પીએમએ ટ્વીટ કર્યું;

"આ વિકાસ કાર્યો અરુણાચલ પ્રદેશના દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરશે."

કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તેમણે કિબિથૂ ખાતે ITBP દ્વારા શરૂ કરાયેલી અનેક યોજનાઓ સાથે 9 મિની-માઇક્રો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. તેમણે મહિલાઓના નેતૃત્વ હેઠળના SHG દ્વારા યોજાયેલા પ્રદર્શનમાં પણ હાજરી આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

YP/GP/JD


(Release ID: 1915580) Visitor Counter : 223