પ્રધાનમંત્રીનું કાર્યાલય
બીબીનગરમાં AIIMSમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાથી તેલંગાણાને ફાયદો થશે: પીએમ
प्रविष्टि तिथि:
06 APR 2023 4:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બીબીનગરમાં AIIMSમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાથી તેલંગાણાને ફાયદો થશે અને સ્વસ્થ ભારત બનાવવાના અમારા ચાલુ પ્રયાસોને વેગ મળશે.
એક ટ્વીટમાં, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી એપ્રિલ 2023ના રોજ AIIMS બીબીનગર ખાતે નવી અત્યાધુનિક સુવિધાઓનો શિલાન્યાસ કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું
"બીબીનગરમાં AIIMSમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાથી તેલંગાણાને ફાયદો થશે અને સ્વસ્થ ભારત બનાવવાના અમારા ચાલુ પ્રયાસોને વેગ મળશે."
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1914343)
आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam