પ્રધાનમંત્રીનું કાર્યાલય
રેલવેએ નાણાકીય વર્ષ દરમિયાન સૌથી વધુ નૂર લોડિંગની નોંધણી કરી
પીએમએ કહ્યું કે, કોમર્સ અને લોજિસ્ટિક્સ સેક્ટર માટે સારા સમાચાર છે
Posted On:
04 APR 2023 10:15AM by PIB Ahmedabad
કેન્દ્રીય રેલવે મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે રેલવેએ નાણાકીય વર્ષ 2022-23માં 1512 એમટી નૂર લોડિંગ સાથે કોઈપણ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ નૂર લોડિંગ નોંધ્યું છે.
કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"વાણિજ્ય અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે સારા સમાચાર."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1913516)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam