પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ કોલસાના ઉત્પાદન પર ખુશી વ્યક્ત કરી
પોસ્ટેડ ઓન:
03 APR 2023 9:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ કોલસા ઉત્પાદન પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1913195)
મુલાકાતી સંખ્યા : 310
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam