પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મિઝોરમને આશરે ₹2500 કરોડની 11 યોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા

Posted On: 02 APR 2023 9:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને આશરે ₹2500 કરોડની11 અલગ-અલગ યોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા છે. કે જેનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું

"વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આ વિકાસ કાર્યો દ્વારા રાજ્યના વિકાસના માર્ગને વેગ આપવા બદલ મિઝોરમના લોકોને અભિનંદન."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1913020) Visitor Counter : 166