પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
26 MAR 2023 9:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિખાત ઝરીનને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર જીત અને 50 કિગ્રા લાઇટ ફ્લાયવેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“નિખત ઝરીનને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તેની અદભૂત જીત અને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. તે એક ઉત્કૃષ્ટ ચેમ્પિયન છે જેની સફળતાએ ભારતને અનેક પ્રસંગોએ ગૌરવ અપાવ્યું છે.”
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1911029)
आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam