પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા 278 કિમી હાપોલી-સરલી-હુરી રોડને બ્લેકટોપ કરવાના પરાક્રમની પ્રશંસા કરી
Posted On:
23 MAR 2023 9:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પછી પ્રથમ વખત અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેય જિલ્લાના સૌથી દૂરના સ્થળોમાંના એક, હુરી તરફ જતા 278 કિલોમીટરના હાપોલી-સરલી-હુરી રોડને બ્લેકટોપ કરવાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પરાક્રમની પ્રશંસા કરી છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ટ્વીટ થ્રેડ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પ્રશંસનીય પરાક્રમ!"
GP/JD
(Release ID: 1910193)
Visitor Counter : 165
Read this release in:
Telugu
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam