પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ST સંગમમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના પ્રાચીન બંધનની ઉજવણી કરે છે: PM

प्रविष्टि तिथि: 19 MAR 2023 8:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત ઉજવાઈ રહેલા ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના બંધનને ઉજાગર કર્યું છે. એસટી સંગમમ, પ્રધાનમંત્રી કહ્યું કે, 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ઉજવે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"#STSangamam ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના પ્રાચીન બંધનની ઉજવણી કરે છે. સદીઓ પહેલા ગુજરાતના લોકોએ તમિલનાડુને પોતાનું ઘર બનાવ્યું હતું અને સ્થાનિક સંસ્કૃતિને અપનાવી હતી. તમિલ લોકોએ પણ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ સંગમમ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉજવણી કરે છે. "

GP/JD


(रिलीज़ आईडी: 1908616) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam