પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરનો લેખ શેર કર્યો
પોસ્ટેડ ઓન:
16 MAR 2023 1:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી અને પ્રસારણ મંત્રી, શ્રી અનુરાગ ઠાકુર દ્વારા લખાયેલા 'ભારતના યુવાનો અનિશ્ચિત વિશ્વમાં આશા લાવે છે' શીર્ષક હેઠળનો લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
કેન્દ્રીય પ્રધાન @ianuragthakur લખે છે, "ભારતના યુવાનો અનિશ્ચિત વિશ્વમાં આશા લાવે છે... વાંચો!
timesofindia.indiatimes.com/india/speaking…
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1907478)
મુલાકાતી સંખ્યા : 224
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam