પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટક મુલાકાતની હાઈલાઈટ્સ શેર કરી

Posted On: 12 MAR 2023 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની મુલાકાત લીધી હતી. તેમણે એક વીડિયોમાં મુલાકાતની ખાસ વાતો શેર કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"કર્ણાટકની ખાસ મુલાકાતની વિશેષતાઓ... મંડ્યા અને ધારવાડના લોકોનો હૂંફ અને પ્રેમ બદલ આભાર."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1906229) Visitor Counter : 147