પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમે આપણા મહેનતુ માછીમારોને સમર્થન આપતા રહીશું: પીએમ
પોસ્ટેડ ઓન:
10 MAR 2023 8:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માછીમાર સમુદાયને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે તેમના માટે બહેતર બજારો અને આજીવિકા સુનિશ્ચિત કરવા માટે કામ ચાલુ રહેશે.
સંસદ સભ્ય શ્રી અશોક નેતેના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"आपल्या कष्टकरी मच्छीमार समुदायाला आम्ही कायम पाठबळ देत राहू आणि त्यांना उत्तम बाजारपेठ आणि उपजीविकेची साधने मिळत राहतील हे सुनिश्चित करू."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1905762)
મુલાકાતી સંખ્યા : 249
આ રીલીઝ વાંચો:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam