પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ 5 વર્ષ સુધીના બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ યોજનાની અસરની પ્રશંસા કરી
અમે હંમેશા આપણા બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સમર્પિત છીએ: પીએમ
Posted On:
03 MAR 2023 6:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોકલિયર ઇમ્પ્લાન્ટ યોજનાની અસરને બિરદાવી છે જેમાં 5 વર્ષ સુધીના બાળકોનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશનનો ખર્ચ 6 લાખ રૂપિયા છે.
કેન્દ્રીય ઊર્જા અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“बहुत अच्छी जानकारी। बच्चों की स्वास्थ्य सुरक्षा के लिए हम सदैव समर्पित हैं।”
YP/GP/JD
(Release ID: 1904057)
Visitor Counter : 206
Read this release in:
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi