પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતમાં કોરિયન એમ્બેસીએ RRR મૂવીના નાટુ નાટુ ડાન્સ કવર શેર કર્યું
પ્રધાનમંત્રીએ તેને જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ કહ્યો
પોસ્ટેડ ઓન:
26 FEB 2023 11:09AM by PIB Ahmedabad
ભારતમાં કોરિયન એમ્બેસીએ RRR મૂવીનું નાટુ નાટુ ડાન્સ કવર શેર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેને જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ ગણાવ્યો હતો.
ભારતમાં કોરિયન એમ્બેસી દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ. "
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1902483)
મુલાકાતી સંખ્યા : 243
આ રીલીઝ વાંચો:
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam