પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા વીજળીકરણ પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
22 FEB 2023 10:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા વીજળીકરણ પર ખુશી વ્યક્ત કરી હતી.
યુપીમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન વિશે રેલવે મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ખૂબ સારું!"
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1901224)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam