પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તાઓની નવી બેચનું સ્વાગત કર્યું
Posted On:
19 FEB 2023 9:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તાઓના નવા સમૂહનું સ્વાગત કર્યું છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ વિકાસ સાથે ભારતની વન્યજીવન વિવિધતાને પ્રોત્સાહન મળે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1900478)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam