પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા

Posted On: 17 FEB 2023 10:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારથી સન્માનિત પ્રતિભાશાળી યુવાનોને અભિનંદન પાઠવ્યા છે.

સંગીત નાટક અકાદમીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારથી નવાજવામાં આવેલ પ્રતિભાશાળી યુવાનોને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ. તેઓ આવનારા સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંગીતને લોકપ્રિયતા આપતા રહે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1900054) Visitor Counter : 229