પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા તેની 100મી ટેસ્ટ મેચ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા
પોસ્ટેડ ઓન:
14 FEB 2023 10:25PM by PIB Ahmedabad
ભારતીય ક્રિકેટર, ચેતેશ્વર પુજારા અને તેની પત્ની પૂજા આજે તેમની 100મી ટેસ્ટ મેચ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. શ્રી મોદીએ ચેતેશ્વર પૂજારાને શુભેચ્છાઓ પાઠવી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આજે તમને અને પૂજાને મળીને આનંદ થયો. તમારી 100મી ટેસ્ટ અને તમારી કારકિર્દી માટે શુભકામનાઓ.
@ચેતેશ્વર1”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1899280)
મુલાકાતી સંખ્યા : 232
આ રીલીઝ વાંચો:
Bengali
,
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu