પ્રધાનમંત્રીનું કાર્યાલય
આપણા લોકો શ્રેષ્ઠ સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાત્ર છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
11 FEB 2023 9:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લોકોને શ્રેષ્ઠ સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. પીએમએ એમ પણ કહ્યું કે ઇન્ફ્રા સર્જનમાં સરકારની પ્રગતિની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાનના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અમારા લોકો શ્રેષ્ઠ સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાયક છે, જે પૂરી પાડવા માટે અમારી સરકાર હંમેશા સખત મહેનત કરશે. ઇન્ફ્રા ક્રિએશનમાં અમારી પ્રગતિની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1898213)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam