પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
23 JAN 2023 9:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બાળાસાહેબ ઠાકરેજીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. હું તેમની સાથેના મારા વિવિધ સંવાદોને હંમેશા યાદ રાખીશ. તેઓ સમૃદ્ધ જ્ઞાન અને સમજશક્તિથી ધન્ય હતા. તેમણે પોતાનું જીવન જન કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1892919)
મુલાકાતી સંખ્યા : 269
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam