પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડિજિટલ પેમેન્ટથી ઘણા લોકોના જીવનમાં સરળતા અને આરામ આવ્યો છે : પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 21 JAN 2023 7:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઘણા લોકોના જીવનમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા લાવવામાં આવેલી સરળતા અને આરામની નોંધ લીધી.

એક નાગરિકના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

"ડિજિટલ પેમેન્ટથી ઘણા લોકોના જીવનમાં સરળતા અને આરામ આવ્યો છે. તમને આના પર ઘણા કિસ્સા જોવા મળશે."

તેવી જ રીતે, ભારતમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવા અંગે પ્રવાસી ભારતીયના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ભારતભરમાં આ એક સામાન્ય દૃશ્ય છે...આપણા લોકોએ ટેક અને ઇનોવેશન સાથે અનુકૂલન કરવામાં નોંધપાત્ર દક્ષતા દર્શાવી છે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1892738) आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Kannada , English , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam