પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રેષ્ઠ મૂળ ગીત 'નાટુ નાટુ' માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવા બદલ RRR ટીમને અભિનંદન પાઠવ્યા
Posted On:
11 JAN 2023 12:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રેષ્ઠ મૂળ ગીત 'નાટુ નાટુ' માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવા બદલ RRRની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
RRR મૂવી દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"એક ખૂબ જ વિશિષ્ટ સિદ્ધિ! એમ એમ કીરવાની, પ્રેમ રક્ષિત, કાલા ભૈરવ, ચંદ્રબોઝ, રાહુલ સિપલીગંજને અભિનંદન. હું એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ અને આરઆરઆર મૂવીની સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1890271)
Read this release in:
Marathi
,
Manipuri
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam