પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
03 JAN 2023 11:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
"એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું પ્રેરણાદાયી સાવિત્રીબાઈ ફુલેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ આપણી નારી શક્તિની અદમ્ય ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમનું જીવન મહિલાઓને શિક્ષિત અને સશક્તિકરણ માટે સમર્પિત હતું. સામાજિક સુધારણા અને સમુદાય સેવા પર તેમનું ધ્યાન એટલું જ પ્રેરણાદાયક છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1888254)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam