પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ શ્રી પીવી ચલપતિ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
01 JAN 2023 8:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા શ્રી પીવી ચલપતિ રાવના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું:
"શ્રી પીવી ચલપતિ રાવ ગારુને તેમની ઉત્કૃષ્ટ સેવા અને દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવશે. તેઓ અસંખ્ય ભાજપ કાર્યકર્તાઓ માટે પ્રેરણાના સ્ત્રોત બની રહેશે. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1887931)
आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam