પ્રધાનમંત્રીનું કાર્યાલય
ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી પીએમ દુઃખી
प्रविष्टि तिथि:
30 DEC 2022 4:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"જાણીતા ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી વ્યથિત. હું તેના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. @RishabhPant17"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1887601)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam