પોસ્ટેડ ઓન:
25 DEC 2022 4:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોસરના અવસર પર તેમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપી છે.
પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;
"હેપ્પી લોસર" પર શુભકામનાઓ, જેની શરૂઆત થઈ છે અને લદ્દાખમાં નવા વર્ષ તરીકે ઉત્સાહ સાથે ચિહ્નિત થયેલ છે. આ વર્ષ, જે શરૂ થયું છે, દરેકના જીવનમાં ખુશીઓ અને સુખાકારી લઈને આવે. આ વર્ષમાં દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય.”
YP/GP/JD