પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે સુશ્રી મેટ ફ્રેડરિકસેનને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 15 DEC 2022 11:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે સુશ્રી મેટ ફ્રેડરિકસેનને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે  પુનઃચૂંટાવા બદલ શ્રીમતી મેટ ફ્રેડરિકસેનને હાર્દિક અભિનંદન. હું ભારત-ડેનમાર્ક ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે આપણો સહયોગ ચાલુ રાખવા માટે આતુર છું. @Statsmin".

 

Warm congratulations to Ms. Mette Frederiksen for her re-election as the Prime Minister of Denmark. I look forward to continuing our cooperation in strengthening the India-Denmark Green Strategic Partnership. @Statsmin

— Narendra Modi (@narendramodi) December 15, 2022

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1884012) Visitor Counter : 187