પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પ્રખ્યાત મરાઠી લાવણી ગાયિકા સુલોચના તાઈ ચવ્હાણના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 10 DEC 2022 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત મરાઠી લાવણી ગાયિકા સુલોચના તાઈ ચવ્હાણના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"આવનારી પેઢીઓ સુલોચના તાઈ ચવ્હાણને મહારાષ્ટ્રની સંસ્કૃતિ, ખાસ કરીને લાવણીને પ્રોત્સાહન આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે યાદ કરશે. તેઓ સંગીત અને થિયેટર પ્રત્યે પણ જુસ્સાદાર હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1882409) आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Odia , Tamil , Telugu , Malayalam