પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાને જાળવી રાખવા અને ઉજવવાના પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
10 DEC 2022 8:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાને જાળવી રાખવા અને તેની ઉજવણી કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું છે કે તે આપણા યુવાનો અને આપણી સંસ્કૃતિ વચ્ચેના જોડાણને વધુ ગાઢ બનાવશે.
કાલા રામનાથના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"અસાધારણ પ્રયાસ, ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાને જાળવવા તેમજ ઉજવવા માટેના જુસ્સા અને સમર્પણનું સૂચક છે. મને ખાતરી છે કે તે આપણા યુવાનો અને આપણી સંસ્કૃતિ વચ્ચેના જોડાણને વધુ ગાઢ બનાવશે."
YP/GP/JD
(Release ID: 1882400)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam