પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય માટે રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવને અભિનંદન આપ્યા

Posted On: 21 NOV 2022 10:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય માટે રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય માટે રાષ્ટ્રપતિ @TokayevKZ ને મારા હાર્દિક અભિનંદન.

હું અમારી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું. @AkordaPress”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877885) Visitor Counter : 174