પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન કપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને અભિનંદન પાઠવ્યા

Posted On: 20 NOV 2022 10:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને એશિયન કપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"એશિયન કપમાં બ્રોન્ઝ જીતીને ભારતીય ટેબલ ટેનિસ માટે ઇતિહાસ રચવા બદલ હું મનિકા બત્રાને અભિનંદન આપું છું. તેણીની સફળતા ભારતભરના ઘણા ખેલાડીઓને પ્રેરણા આપશે અને ટેબલ ટેનિસને વધુ લોકપ્રિય બનાવશે. @manikabatra_TT"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877445) Visitor Counter : 187