પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન કર્યા અને પૂજા કરી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કર્યું
प्रविष्टि तिथि:
23 OCT 2022 7:38PM by PIB Ahmedabad
દીપાવલીની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી અને આજે ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે મંદિરના સ્થળે શ્રમજીવીઓ સહિત પવિત્ર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી.



YP/GP/JD
(रिलीज़ आईडी: 1870509)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam