પોસ્ટેડ ઓન:
19 OCT 2022 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એચ.ઇ. ઉલ્ફ ક્રિસ્ટરસનને સ્વીડનના આગામી પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સ્વીડનના આગામી પ્રધાનમંત્રી તરીકે એચ.ઇ. શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસનને તેમની પસંદગી બદલ અભિનંદન. હું અમારી બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com