પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ માતૃભાષામાં તબીબી શિક્ષણની શરૂઆતની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
16 OCT 2022 7:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભોપાલ ખાતે હિન્દીમાં તબીબી શિક્ષણની શરૂઆતને બિરદાવી છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ઐતિહાસિક પગલું લાખો વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષામાં દવાનો અભ્યાસ કરવા અને દેશમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે વિદ્યાર્થીઓ માટે તકોના અનેક દરવાજા ખોલશે.
ગૃહમંત્રી, શ્રી અમિત શાહના એક ટ્વીટના શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“मेडिकल शिक्षा के क्षेत्र में हुआ यह शुभारंभ देश में एक बड़ा सकारात्मक बदलाव लाने वाला है। इससे लाखों विद्यार्थी जहां अपनी भाषा में पढ़ाई कर सकेंगे, वहीं उनके लिए अवसरों के भी अनेक द्वार खुलेंगे।”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1868346)
आगंतुक पटल : 328
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam