પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ઉત્તરપૂર્વમાં રેલ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અંગે પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
14 OCT 2022 10:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ગુવાહાટીથી મેંદીપથર - ગુવાહાટી - શોખુવી સ્પેશિયલને ફ્લેગ ઓફ કરાવશે તેના માટે ખુશી વ્યક્ત કરી છે..
ભારતીય રેલ્વેના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“છેલ્લા 8 વર્ષોમાં ઉત્તરપૂર્વમાં કનેક્ટિવિટી વધુ ગાઢ બનાવવાના સતત પ્રયાસો જોવા મળ્યા છે. આ ખાસ કરીને પ્રદેશના યુવાનોને મદદ કરશે.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1867918)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam