પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અમિતાભ બચ્ચનને તેમના 80મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
11 OCT 2022 11:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનને તેમના 80મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું છે કે અમિતાભ બચ્ચન ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મી હસ્તીઓમાંથી એક છે જેમણે પેઢીઓથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે અને તેનું મનોરંજન કર્યું છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"અમિતાભ બચ્ચનજીને 80મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મ હસ્તીઓમાંના એક છે જેમણે પેઢીઓથી દર્શકોને આકર્ષિત કર્યા છે અને મનોરંજન કર્યું છે. તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે તેવી પ્રાર્થના."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1866683)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam