પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ મેટ્રો અને નવરાત્રિ દર્શાવતો વીડિયો શેર કર્યો

Posted On: 30 SEP 2022 4:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાજપ ગુજરાત દ્વારા પોસ્ટ કરાયેલો એક રસપ્રદ ટૂંકો વિડિયો શેર કર્યો છે જેમાં મેટ્રો અને નવરાત્રિ દર્શાવવામાં આવી છે અને ગુજરાતના વિકાસ મોડલને હાઇલાઇટ કર્યુ છે.

ભાજપ, ગુજરાતના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

“મેટ્રો અને નવરાત્રી..અમદાવાદ માટે ડબલ સેલિબ્રેશન!”

YP/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863804) Visitor Counter : 159