પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સ્પેકટેક્યુલર ડ્રોન શોની તસવીરો શેર કરી

Posted On: 28 SEP 2022 11:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાતમાં અદભૂત ડ્રોન શોની તસવીરો શેર કરી છે. શહેર નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહની તૈયારી કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અમદાવાદમાં અદભૂત ડ્રોન શો કે જ્યારે શહેર નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહની તૈયારી કરી રહ્યું છે!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863255) Visitor Counter : 141